If you have never seen such a monkey ride with a monkey
  • Home
  • Videos
  • Featured Videos
  • વાંદરાની આવી રાજાશાહી વાળી સવારી તમે ક્યારેય નહીં જોઈ હોય, જૂઓ Video

વાંદરાની આવી રાજાશાહી વાળી સવારી તમે ક્યારેય નહીં જોઈ હોય, જૂઓ Video

 | 1:43 pm IST

તમે ક્યારેય વાંદરાને ઘેટાની સવારી કરતો જોયો છે ? જૂઓ આ વીડિયો જેમાં વાંદરો ઘેટાની સવારી કરતો જોવા મળી રહ્યો છે. જો કે વાંદરા નટખટ હોય છે. વાંદરાના અવનવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લોકો ખુબ પસંદ કરી કરી રહ્યા છે. જેમાં વાંદરો ઘેટા પર બેસીને સવારી કરતા કરતા મોજ કરી રહેલો નજરે પડી રહ્યો છે. રાજા જેમ સેનાને લઈને જતી હોય તેમ ઘેટાના ટોળા વચ્ચે ઘેટ પર બેસીને વાંદરો મસ્ત સવારી કરી રહ્યો છે.

આ વીડિયો પણ જૂઓઃ પ્લાઝ્મા ડોનર સાથે રક્ષાબંધનની ‘સંદેશ ન્યૂઝે’ કરી ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન