In Chandkheda 2 times in 10 days theft in jewelers shop
  • Home
  • Videos
  • Featured Videos
  • તસ્કરોનો તરખાટઃ 10 દિવસમાં 2 વાર જ્વેલર્સની દુકાનમાં હાથ સાફ કર્યો

તસ્કરોનો તરખાટઃ 10 દિવસમાં 2 વાર જ્વેલર્સની દુકાનમાં હાથ સાફ કર્યો

 | 10:14 am IST
  • Share

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર તસ્કરો પોલીસને પડકાર ફેંકી ફરાર થયા છે. દસ દિવસમાં બે જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. માત્ર સો મીટરના અંતરમાં ચોરીની 2 મોટી ઘટનાઓ બનતા વેપારીઓમાં ભયની સાથે રોષ પણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો