In Texas, USA, a man put a dog in the middle of the road and ran away
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈન્સાનિયત શર્મસાર ! કુતરાને રસ્તા વચ્ચે લાવારિસ છોડીને નાસી ગયો આ વૃદ્ધ, પોલીસે કરી ધરપકડ, જુઓ Video

ઈન્સાનિયત શર્મસાર ! કુતરાને રસ્તા વચ્ચે લાવારિસ છોડીને નાસી ગયો આ વૃદ્ધ, પોલીસે કરી ધરપકડ, જુઓ Video

 | 11:49 am IST
  • Share

અમેરિકાના ટેક્સાસમાં ઈંસાનિયતને શર્મસાર કરનાર એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. એક વૃદ્ધ વ્યક્તિ પોતાના પાળતુ કુતરાને રસ્તા કિનારે લાવારિસ છોડીને ચાલ્યો જાય છે. જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો તો લોકો ખુબ જ ભાવુક થઈ ગયા હતા. કારણ કે જ્યારે તે કુતરાને રસ્તા કિનારે છોડીને જાય છે ત્યારે કુતરો તેની કાર પાછળ દોડવા લાગે છે. પંરતુ તે કારની સ્પીડ વધારીને ભાગી જાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે 68 વર્ષીય વૃદ્ધની પશુ ક્રુરતાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન