In Tripura, 'Mother on Campus' will go to school with the child
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ત્રિપુરામાં ‘Mother on Campus’ બાળકની સાથે માતા શાળાએ જશે

ત્રિપુરામાં ‘Mother on Campus’ બાળકની સાથે માતા શાળાએ જશે

 | 4:09 am IST
  • Share

  • ત્રિપુરામાં શિક્ષણ વિભાગનો નવો પ્રયોગ
  • વિદ્યાર્થીઓના ભણતરમાં સુધારો કરવા શરૂ થયો નવો પ્રયોગ
  • ત્રિપુરા પોલિટિક્સને બદલે પ્રગતિ ઈચ્છે છે


શિ
ક્ષણ ક્ષેત્રે નવાનવા સુધારા થતા રહે છે. ત્રિપુરામાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના ભણતરમાં સુધારો કરવા માટે ‘Mother on Campusનામે નવો પ્રયોગ શરૂ કર્યો છે. શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની સાથે માતા પણ રહી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આમ કરવાથી બાળકોમાં સુરક્ષાની ભાવના સર્જાશે અને સંતાનની શૈક્ષણિક પ્રગતિથી માતા વાકેફ રહી શકશે તેવો મૂળભૂત હેતુ છે. ત્રિપુરા અત્યારે રાજકીય દોરીસંચારથી સર્જાતી હિંસક ઘટનાઓના કારણે ચર્ચામાં છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એકબીજા ઉપર હિંસા ભડકાવવાના આક્ષેપ થાય છે. ખરેખર તો ત્રિપુરા પોલિટિક્સને બદલે પ્રગતિ ઈચ્છે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો