Increase Onion prices went video viral on social media
  • Home
  • Featured
  • ‘ડુંગળીનો મહિમા અપંરપાર વ્હાલા’ ભાવ વધતા એવી કારીગરી કરી કે લોકો હસી હસી લોટપોટ!

‘ડુંગળીનો મહિમા અપંરપાર વ્હાલા’ ભાવ વધતા એવી કારીગરી કરી કે લોકો હસી હસી લોટપોટ!

 | 3:59 pm IST
  • Share

હાલમાં ડુંગળીના ભાવ આસમાને છે. સામાન્ય લોકો માટે તો ડુંગળી ખાવી પણ હિમાલય ચડવા જેવી વાત છે. કારણ કે ડુંગળી એ એક સોના જેવો મુદ્દો બની ગયો છે. ઠેર ઠેર ભાવ વધારાની બૂમાબૂમ છે. એ વચ્ચે એક કોમેડી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારણ કે ભારતનો લોકો કોઈ પણ મુદ્દા પર પોતાની ક્રિએટિવીટી લઈને આવી જ જાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રિક્ષાવાળો આવી રહ્યો છે અને એમાં જ્યારે પેસેન્જર પોતાના સ્થાને પહોંચી જાય પછી એક ભાડા પેઠે એક મોટી ડુંગળી આપે છે તો રિક્ષાવાળો તેને નાની નાની ડુંગળીઓ પાછી આપે છે. લોકો આ વીડિયો જોઈને ખડખળાટ હસી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો