India beat France 3-1 in the Women's World Chess Championship
  • Home
  • Featured
  • વિમેન્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ફ્રાન્સ સામે ભારત 3-1થી જીત્યુ

વિમેન્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ફ્રાન્સ સામે ભારત 3-1થી જીત્યુ

 | 8:30 am IST
  • Share

ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર થઈ ચૂકેલા ભારતે સુદીરમન કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાના છેલ્લા મુકાબલામાં ફિનલેન્ડને ૪-૧થી પરાજય આપ્યો હતો. અર્જુન અને અશ્વિની પોનપ્પાની જોડીએ મિક્સ ડબલ્સમાં એન્ટન કાસ્તી અને જેની નિસ્ટ્રોમની જોડીને ૨૧-૯, ૨૧-૧૪થી હરાવી હતી.

સિંગલ્સમાં શ્રીકાંતે કોલજોનન સામે ૧૬-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. માલવિકાએ નેલ્લા ન્યૂક્વિસ્ટને ૨૧-૧૬, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને અર્જુનની જોડીનો કાસ્તી અને જેસ્પર સામે ૨૦-૨૨, ૧૯-૨૨થી પરાજય થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો