યુક્રેનનું કહેવું છે કે બે અઠવાડિયાથી ચાલી રહેલા રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 1500થી વધુ નાગરિકો માર્યા ગયા છે. નાગરિકો યુક્રેનિયન શહેર છોડીને ભાગી રહ્યા છે, તેમની પાસે પીવા માટે પાણી નથી અને ખોરાકનો અભાવ છે