તમિલનાડુના કરાઈકુડીથી ચેન્નાઈ જઈ રહેલી પલ્લવન એક્સપ્રેસના કોચમાં આગ લાગવાના સમાચાર છે. એવું કહેવામાં આવ્યું હતું કે આગની આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આગના સમાચાર મળ્યા બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને કોચમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, થોડીવાર પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અને ફરીથી ટ્રેન રવાના કરવામાં આવી હતી.

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ












