- અમરનાથ યાત્રાને લઇને ભક્તોમાં નિરાશા
- શિવલિંગ સમય કરતા પહેલા જ પીગળી રહ્યું છે
- ગયા વર્ષે 14 દિવસમાં જ શિવલિંગ પીગળી ગયુ હતું
અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે. બાબા બર્ફાનીના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આજે તો એવા સમાચાર મળ્યા છે પહેલગામમાં વરસાદને કારણે હાલ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા કરતા જવા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવલિંગ સમય કરતા પહેલા જ પીગળી રહ્યુ છે.
સમય પહેલા જ પીગળી ગયુ શિવલિંગ ?













