- અયોધ્યા રામમંદિરના ભક્તોની સંખ્યા વધી
- શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં આવ્યા ભક્તો
- ઉત્તર ભારતના શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ વધ્યા
અયોધ્યા શ્રીરામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જ્યારથી અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ત્યારથી ભગવાન રામની એક ઝલક જોવા લોકો ક્યાંય ક્યાંયથી આવી પહોંચે છે. તેવામાં હાલ તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ધાર્મિક સ્થળોની લોકો વધારે મુલાકાત લેતા હોય છે ત્યારે શ્રાવણ માસમાં રામમંદિરે આવનારા લોકોની સંખ્યા લાખો પર પહોંચી છે.
રામમંદિરમાં વધ્યા ભક્તો













