- NEET પેપરલીકનો માસ્ટર માઇન્ડ સસ્પેન્ડ
- અત્યાર સુધી 14 લોકોની ધરપકડ
- નીટની પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ
બિહારમાં નીટ પરીક્ષાનુ પરિણામ આવ્યા બાદ દેશમાં બબાલ થઇ ગઇ છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે પેપર લીક થયુ હતુ અને નીટની પરીક્ષામાં ગેરરીતી થઇ હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. પોલીસે આ મામલે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે જેમાં એક નામ છે સિકંદર યાદવેન્દુ. ત્યારે આવો જાણીએ કોણ છે સિકંદર યાદવેંદુ
નગર આવાસ વિભાગમાંથી કરાયો સસ્પેન્ડ












