• ભાજપે અલગ-અલગ રાજયોના પ્રભારીની કરી જાહેરાત
  • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રભારીઓની નિમણૂંક કરી
  • ભાજપે 24 રાજ્યોના પ્રભારી જાહેર કર્યા

ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, MP અને ઓડિશા જેવા મોટા રાજ્યો સહિત દેશભરના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. સંબિત પાત્રાને મોટી જવાબદારી મળી છે.

ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા મોટા રાજ્યો સહિત દેશભરના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે. 

[[$googlead]]


[[$alsoread]]

ભાજપે અલગ-અલગ રાજયોના પ્રભારીની કરી જાહેરાત

  • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રભારીઓની નિમણૂંક કરી
  • દુષ્યંત પટેલ દાદરાનગર હવેલી અને દીવ - દમણના પ્રભારી
  • પૂર્ણેશ મોદીને દીવ - દમણના પ્રભારીથી હટાવાયા
  • વિજય રુપાણી પંજાબ ભાજપના પ્રભારી
  • તરુણ ચુગ જમ્મુ - કાશ્મીર ભાજપના પ્રભારી
  • લક્ષ્મીકાંત વાજપાઈ ઝારખંડ ભાજપના પ્રભારી
  • વિનોદ તાવડે બિહાર ભાજપના પ્રભારી
  • અશોક સિંઘલ અરુણાચલપ્રદેશ ભાજપના પ્રભારી
  • નીતિન નવીન છત્તીસગઢ ભાજપના પ્રભારી
  • આશિષ સૂદ ગોવાના પ્રભારી
  • સતિષ પુનિયા હરિયાણા ભાજપના પ્રભારી
  • શ્રીકાંત શર્મા હિમાચલપ્રદેશ ભાજપના પ્રભારી
  • ડૉ.રાધામોહનદાસ અગ્રવાલ કર્ણાટક ભાજપના પ્રભારી
  • પ્રકાશ જાવડેકરને કેરલ ભાજપના પ્રભારી બનાવાયા
  • ડૉ.મહેન્દ્રસિંહ મધ્ય પ્રદેશ ભાજપના પ્રભારી
  • ડૉ.અજીત ગોપછડે મણિપુર ભાજપના પ્રભારી
  • અનિલ એન્ટની મેઘાલય અને નાગાલેન્ડ ભાજપના પ્રભારી
  • વિજયપાલસિંહ તોમર ઓડિસા ભાજપના પ્રભારી
  • દુષ્યંત ગૌતમ ઉત્તરાખંડ ભાજપના પ્રભારી 

  • Follow us on: