• Voice for Peace and Justice દ્વારા 'Black Dayની ઉજવણી

  • કાશ્મીરની જનતાને ઘાટીમાં શાંતિ જાળવી રાખવા અપીલ
  • પાક. સેના સમર્થિત આદિવાસી સમુદાયે કર્યો હતો હુમલો

22 ઓકટોબર 1947ના રોજ કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાન સેના સમર્થિત આદિવાસી સમુદાય દ્વારા હુમલો કરવાની ઘટનાની ગઇકાલે 77મી વર્ષગાંઠ હતી. કાશમિતના એક બિન રાજકીય યુવા સંગઠન વોઇસ ફોર પીસ એન્ડ જસ્ટિસ દ્વારા ખાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે યુવા સંગઠન વોઇસ ફોર પીસ એન્ડ જસ્ટિસ દ્વારા 22 ઓકટોબરના રોજ રવિવારે ‘બ્લેક ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કાશ્મીરના લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટેના સતત પ્રયાસો કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેથી અહી વસતા લોકો સુખ અને શાંતિનું જીવન જીવી શકે.

[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on: