- CBSEનું ધોરણ 10નું પરિણામ જાહેર
- 93.60% આવ્યુ પરિણામ
- ડિજિલોકર પરથી ડાઉનલોડ કરી શકશો માર્કશીટ
સીબીએસઇ ધોરણ 12 બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું 93.60% પરિણામ આવ્યું છે. બોર્ડે આજે જ બંને વર્ગોનું પરિણામ જાહેર કર્યું છે. 10મા પાસ થવાની ટકાવારી 12મા કરતા વધારે છે.ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ ડિજીલોકર પર અપલોડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ચકાસી શકે છે.
આ વેબસાઈટ પર જુઓ પરિણામ










