- EDના નવા ડિરેક્ટર તરીકે રાહુલ નવીનની પસંદગી
- 1993 બેચના IRS અધિકારી રાહુલ નવીન
- 2 વર્ષ સુધી જવાબદારી સંભાળશે
1993 બેચના IRS અધિકારી રાહુલ નવીનને તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે 1993 બેચના IRS અધિકારી રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ નવીનનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ સંજય કુમાર મિશ્રાની જગ્યા લેશે. કેન્દ્ર સરકારે આર્થિક બાબતોની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા ડિરેક્ટરની નિમણૂક કરી છે. તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.













