ભાજપ નેતા ચંપાઈ સોરેને વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાયલોટ રીતિકા તિર્કીનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, "તમારી દીકરીઓને શિક્ષિત કરો, તેમને આગળ વધવાની તક આપો.


[[$googlead]]

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMMના પૂર્વ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા બાદ હવે દેશના વિકાસના કામોમાં લાગી ગયા છે.  ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન શુક્રવારે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા ચંપાઈ સોરેનને દેશના વિકાસકાર્યો સાથે આદિવાસીઓ માટે જાગૃત્તા અને શિક્ષણને લઇ હમેશા લોકોને જાગૃત કરતા ભાષણો આપતા જોવા મળે છે. તેવામાં ભાજપ નેતા ચંપાઈ સોરેને વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાયલોટ રીતિકા તિર્કીનો વીડિયો શેર કર્યો છે. 

ભાજપ નેતા ચંપાઈ સોરેને વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાયલોટની કામગીરીને વખાણી હતી. આ સાથે દેશની મહિલાઓ અને આદિવાસી સમુદાય માટે પ્રેરણારૂપ સાબિત થઇ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે.  દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાયલોટ રીતિકા તિર્કીનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, "તમારી દીકરીઓને શિક્ષિત કરો, તેમને આગળ વધવાની તક આપો.

[[$alsoread]]

  • Follow us on: