- ચારધામ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
- વીઆઇપી દર્શનને લઇને સીએમ ધામીએ આપ્યો નિર્દેશ
- પુષ્કરસિંહ ધામીએ શ્રદ્ધાળુઓને કર્યો અનુરોધ
ચારધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે મહત્વની જાહેરાત કરી છે.
વીઆઇપી દર્શન બંધ













