ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં તેમણે પોતાના અનુગામીની ભલામણ કરી છે. CJIએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ખન્નાના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. મોદી સરકારને મોકલવામાં આવેલી ભલામણમાં તેમણે કહ્યું છે કે સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે.
CJIએ કેન્દ્રને કરી ભલામણ













