- કોંગ્રેસે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિવિધ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં
- કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં ઈચ્છાપુરમ વિધાનસભાથી માસુપત્રી ચક્રવર્તી રેેડ્ડીને ટીકિટ
- આ સાથે વિનુકોંડા વિધાનસભા બેઠકથી ચેન્ના શ્રીનિવાસ રાવને ટિકીટ આપી
કોંગ્રેસે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 114 ઉમેદવારોના નામ છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં 175 બેઠકો સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. રાજ્યમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 4 જૂને આવશે. 2019માં કોંગ્રેસ આંધ્રપ્રદેશમાં એકપણ સીટ જીતી શકી નથી. આ વખતે પાર્ટી રાજ્યમાં પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
2019 ના પરિણામો
















