• દિલ્હી લીકર સ્કેમ પોલિસીનો મામલો
  • બીઆરએસ નેતા કે કવિતાની કસ્ટડી લંબાવાઇ
  • 7 જૂન સુધી હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા તે કવિતાને ઝટકો આપ્યો છે. આજે કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થતી હતી. જેને લઇને તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 જૂન સુધી જ્યુ઼ડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

15 માર્ચે કરી હતી ધરપકડ
મહત્વનુ છે કિ દિલ્હીની લીકર સ્કેમ પોલિસી મામલે બીઆરએસ નેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તેની જ્યુડિશિયલ કસ્ટડીને લઇને સુનાવણી કરવામાં આવી. ઇડીએ 15 માર્ચે તે કવિતાની ધરપકડ કરી હતી.

  • Follow us on: