મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાણીએ અમેરિકામાં પોતાની કંપની માટે સૌર ઉર્જા સંબંધિત પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આરોપ એવો પણ છે કે તેણે તે અમેરિકન બેંકોના રોકાણકારોથી આ વાત છુપાવી હતી. અમેરિકન પ્રોસિક્યુટર્સનો દાવો છે કે કંપનીના અન્ય અધિકારીઓ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને પૈસા ચૂકવવા તૈયાર થયા હતા.
100 કરોડની સહાય રકમ
ઉલ્લેખનીય છે કે તેલંગણાના સીએમની પરિવર્તનશીલ દ્રષ્ટિ અને પ્રેરણાદાયી નેતૃત્વમાં યોગદાન આપવાનું વચન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીની પહેલ સાથે મળીને અમે ફક્ત અમારા યુવાનોના ભવિષ્યને જ આકાર આપી રહ્યાં નથી - અમે એક ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભારતની અમર્યાદિત સંભાવનાને ખોલી રહ્યા છીએ. અહીં એક કાયમી વારસો બનાવવા માટે છે જે આવનારી પેઢીઓને ઉત્થાન આપશે! આ પ્રકારનું 18 ઑક્ટોબરે ટ્વિટ કર્યુ હતુ. યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીની સ્થાપના માટે રૂ. 100 કરોડનો દાનનો ચેક સોંપશે તેમ જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણીએ અમેરિકામાં પોતાની કંપની માટે સૌર ઉર્જા સંબંધિત પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આરોપ એવો પણ છે કે તેણે તે અમેરિકન બેંકોના રોકાણકારોથી આ વાત છુપાવી હતી. અમેરિકન પ્રોસિક્યુટર્સનો દાવો છે કે કંપનીના અન્ય અધિકારીઓ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને પૈસા ચૂકવવા તૈયાર થયા હતા.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અમેરિકાની એક કોર્ટે અદાણી સહિત 7 લોકો સામે વોરંટ જાહેર કર્યું છે. જો કે અમેરિકાની આ કાર્યવાહીમાં પેચ ફસાયો છે. અમેરિકી એસઇસી સીધા અદાણીને પકડી શકે નહી. આ માટે તેમણે રાજદ્વારી માધ્યમો દ્વારા નોટિસ આપવી પડશે. SEC (યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) પાસે વિદેશી નાગરિકને સીધા બોલાવવાનો અધિકાર નથી.
SEC ઈચ્છે છે કે અદાણી લાંચના આરોપો પર પોતાનો પક્ષ રજૂ કરે. આ કિસ્સામાં તેઓએ અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા સમન્સ મોકલવા પડશે. આ સમન્સ ન્યૂયોર્ક કોર્ટમાં દાખલ કરાયેલ SECના કાનૂની દસ્તાવેજનો એક ભાગ છે. અદાણી સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. તમને જણાવી દઈએ કે અદાણી અને તેમના ભત્રીજા સહિત 7 વધુ લોકો વિરુદ્ધ ન્યૂયોર્કની કોર્ટમાં કેસ શરૂ થઇ ગયો છે.