આજના સમયમાં મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ છે જેના કારણે તેનુ મન નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે પરંતુ કહેવાય છે ને કે પ્રભુ સ્મરણ અને તેનું ભજન કિર્તન આપના જીવનમાં સકારાત્મકતા બક્ષે છે તો આવો બજરંગબલીનાં એક ભજન દ્વારા મનને શાંત બનાવીએ.
આમ તો મનુષ્ય શનિ ગ્રહથી ઘણા ડરતા હોય છે પરંતુ આપણે એ ન ભુલવુ જોઈએ કે શનિ માત્ર ખરાબ કર્મો કર્યા હોય તેને જ દંડ આપે છે સારા કર્મો કરતા મનુષ્યનુ શનિદેવ ઉદ્ધાર કરે છે તો આવો આજે આ યાત્રાનો આરંભ કરીએ શનિ મહારાજની આરતીના માધ્યમથી..
તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો










