- બિહારમાં નીતીશ કુમારે ઉમેદવારોની કરી જાહેરાત
- જેડીયુના 16 ઉમેદવારોની જાહેરાત
- બીજેપી સાથે નીતિશ કુમારે કર્યુ છે ગઠબંધન
લોકસભા 2024ની ચૂંટણીને લઇને બિહારમાં એનડીએ અને બીજેપી ગઠબંધને સીટોની વહેંચણી કરી દીધી છે. જેમાં બીજેપીને 17, જેડીયુ ને 16 અને લોક જન શક્તિ પાર્ટીને 5 સીટ ફાળવવામાં આવી છે. ત્યારે હવે જેડીયુએ 16 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
JDUએ ઉમેદવારોની કરી જાહેરાત













