ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યુ હતુ. જેમાં ભારતે દુશ્મન દેશની સ્થિતિ ખરાબ કરી હતી. અને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. હવે આ 'ઓપરેશન સિંદૂર'માં જે અધિકારીઓ અને જવાનો સામેલ હતા. તેઓને BCCI સન્માનિત કરશે. IPL સમાપન સમારોહનું નામ 'ઓપરેશન સિંદૂર' રાખવામાં આવ્યું છે. જેના માટે સેનાના ત્રણેય પ્રમુખોનું સન્માન કરવામાં આવશે.
IPLની ફાઇનલ મેચમાં આ સન્માન













