- જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી અથડામણ
- પેટ્રોલિંગ દરમિયાન આતંકીઓએ કર્યુ ફાયરિંગ
- ગાઢ જંગલ વિસ્તારમાં કરાયુ ફાયરિંગ
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકી અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયુ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂંછ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં સૈન્ય દળ મોકલવામાં આવ્યું છે.
બે આતંકી હોવાના મળ્યા હતા ઇનપુટ













