- લોકસભાની ચૂંટણીને લઇને 7મેએ મતદાન
- ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત
- ગુજરાત સહિત 12 રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થશે
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7મેએ થવાનું છે. જેને લઇને આજે સાંજ પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી પ્રચાર શાંત થઇ ગયો છે. જેમાં ગુજરાતની 26 બેઠક સહિત 94 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે આવો જાણીએ કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે ચૂંટણી
ત્રીજા તબક્કાની 94બેઠકો પર મતદાન













