ભારતમાં 100 છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા 106,453 છે. આ કારણથી ઘણા રાજ્યોમાં છોકરાઓ આખી જિંદગી કુંવારા રહે છે. છોકરીઓ ઓછી હોવાની મળતી નથી અને આખુ જીવન એકલા જ પસાર કરવું છે. આવી સ્થિતિમાં અમે તમને દેશના એક એવા ભાગ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભાડેથી પત્નીઓ મળે છે. જેમાં અપરિણીત યુવતીઓથી લઈને પરિણીત મહિલાઓ સુધીનો દરેકનો સમાવેશ થાય છે.
ખાસ વાત એ છે કે આ માર્કેટમાં માત્ર મહિલાઓની બોલી જ નહીં પરંતુ તેમના કરાર પણ કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર થાય છે. હકીકતમાં આ બધું એક પરંપરાના નામે થાય છે જેનું નામ છે ‘ધડીચા પ્રાથા’.
જાણો આ 'ધડીચા' પ્રથા શું છે?
મધ્યપ્રદેશના શિવપુરીમાં ચાલી રહેલી આ પ્રથા અનુસાર, તમે કોઈપણ વ્યક્તિની પત્નીને ભાડે લઈ શકો છો. આ બજાર દર વર્ષે એક નિશ્ચિત સમયગાળા પ્રમાણે હોય છે. ત્યારે આ બજારમાં મહિલાઓ અને યુવતીઓ ખરીદવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. નવાઈની વાત તો એ છે કે, આ બજારમાં અપરિણીત યુવતીઓથી લઈને અન્યની પત્નીઓ ભાડે આપવામાં આવે છે. પુરૂષો સ્ત્રીઓનું વર્તન અને વ્યવહાર જોઈને કિંમત નક્કી કરી શકે છે. જ્યારે કોઈપણ પુરૂષ કોઈ સ્ત્રી અથવા તો યુવતી પસંદ કરે તો 10થી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવે છે. જેમાં ચોક્કસ સમય, બંને પક્ષની શરતો અને તમામ માહિતીની શરતો લખવામાં આવે છે.
કિંમત 15 હજાર રૂપિયાથી શરૂ
બજારમાં મહિલાઓથી કિંમત પણ તેની ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે, અહીંયા મહિલાઓની કિંમત 15 હજાર રૂપિયાથી શરૂ થઈને 4 લાખ રૂપિયા સુધી મળે છે. ત્યાર બાદ કોઈપણ પુરૂષ રકમ ચૂકવીને એક વર્ષ કે તેથી વધુ સમય માટે તેના ઘરે લઈ જાય છે અને તેની સાથે સમય પસાર કરી છે. તેથી કુવરા યુવકો માટે આ સારા સમાચાર કહી શકાય.
શું કરાર ફરીથી કરી શકાય?
જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પસંદ કરે છે અને તેની સાથે વધુ સમય પસાર કરવા માંગે છે તો તેણે બજારમાં જઈને ફરીથી કરાર કરવો પડશે અને પછી તે રકમ ચૂકવવી પડશે. જેના પછી તે ફરીથી તે જ સ્ત્રીને થોડા સમય વધારે રાખી શકે છે.
પુરુષો મહિલાઓને કેમ રાખે છે?
પુરુષો તેમની વિવિધ જરૂરિયાતો માટે સ્ત્રીઓને નોકરીએ રાખે છે. કોઈ તેની માતાની સેવા માટે અથવા તો પોતાની જરૂરીયાત સંતોષવા માટે પણ આ મહિલાઓ લાવી શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ પરિણીત નથી તો તે ભાડે રાખેલી મહિલા સાથે થોડો સમય વિતાવી શકે છે.
શું સ્ત્રી કરાર તોડી શકે છે?
હવે મોટો પ્રશ્ન એ છે કે શું સ્ત્રી કરાર તોડી શકે છે? આવી સ્થિતિમાં પત્નીને કરાર તોડવાનો સંપૂર્ણ અધિકાર છે. જો તે સંબંધમાં નાખુશ ન હોય તો તે અધવચ્ચે જ કરાર તોડી શકે છે. આ માટે તેણે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે. ત્યાર બાદ તેણે ખરીદનારને નિશ્ચિત રકમ પરત કરવાની રહેશે. ઘણી વખત મહિલાઓ અન્ય પુરૂષો કરતા વધુ પૈસા મળે તો પણ આવું કરે છે.
નોંધ: આ સમાચાર વાયરલ થયેલી માહિતીને આધારે રિસર્ચ કરીને લેવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝ પુષ્ટી કરતુ નથી.