મહાકુંભમાં ભાગદોડને કારણે 10 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રયાગરાજમાં ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બીજા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પહેલા થયો હતો.PM નરેન્દ્ર મોદી પોતે ભાગદોડની ઘટના અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું.  પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રણ વાર વાત કરી હતી. અગાઉ અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે 13  અખાડા દ્વારા અમૃત સ્નાન કરવામાં આવ્યું છે.  જાણો મહાકુંભ ભાગદોડની તમામ લેટેસ્ટ અપડેટ 


[[$googlead]]

  • Follow us on:

[[$alsoread]]