કાશ્મીરી પંડિતોના દર્દને જણાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે. સાથે જ કોંગ્રેસ અને કેટલીક પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ ફિલ્મને લઈને કેન્દ્ર સરકાર પર...