દુનિયાના સૌથી મોટા કન્ટેનર જહાજ એમએસસી ઇરિનાએ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચવાની સાથે જ બર્થિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી