- ગુજરાતના 4 સાંસદો બનશે મંત્રી
- મોદી સરકાર 3.0 માટે મંત્રી મંડળના નામ નક્કી
- સંભવિત મંત્રીઓને ફોન આવવાના થઇ ગયા છે શરૂ
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ જવાહરલાલ નેહરુ પછી હેટ્રિક કરનાર બીજા વડાપ્રધાન બનશે. મોદી 3.0નો શપથ ગ્રહણ સાંજે 7.15 કલાકે થવાનો છે જેમાં ઘણા વિદેશી મહેમાનો હાજર રહેવા માટે દિલ્હી આવી પહોંચ્યા છે. સાંજે શપથગ્રહણ સમારોહ છે ત્યારે સવારથી જ નેતાઓને મંત્રી પદના શપથ માટેના ફોન આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના કયા સાંસદો મંત્રી મંડળમાં સામેલ થશે તે વિશે જાણીએ.
ગુજરાતના આ ચાર સાંસદો બનશે મંત્રી
- સી.આર.પાટીલનું મંત્રી પદે નામ ફાઈનલ
- અમિતશાહનું મંત્રી પદે નામ ફાઇનલ
- મનસુખ માંડવિયાનું નામ ફાઇનલ
- એસ.જયશંકર બનશે મંત્રી
- જે.પી નડ્ડા બનશે મંત્રી









