પશ્ચિમ બંગાળ વિષ્ણુપુરમાં PM મોદીની રેલી. બંગાળની જનસભામાં તૂટ્યાં તમામ રેકોર્ડ . દરેક જાહેર સભા પહેલાં કરતાં વધુ મોટી બની રહી છે. મને કહેવામાં આવ્યું છે કે લોકો 2-3 કલાકથી બેસી રહ્યા છે. આ વાતાવરણ, આ પ્રેમ, આ ઉત્સાહ અને આ જુસ્સો, સાથે સાથે આ વિરોધ પણ નિર્દયી સરકાર સામે લોકોના ગુસ્સાનું પ્રતિક છે...













