12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં ક્રૂ સહિત તમામ મુસાફરોનું મોત નીપજ્યું હતું