પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટેનો સામાન એટલે કાચું તેલ હોય છે. જો તેના ભાવ વધશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ વધારો કરાશે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે ઇંધણ સુધી સિમિત નથી. તે સામાન્ય વર્ગના બજેટ સાથે જોડાયેલી છે. તેની કિંમત આર્થિક નિર્ણયોને પ્રભાવિત કરે છે. તે રોજિંદી વસ્તુઓના ભાવ પર પણ અસર કરે છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 103.50 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે

મુંબઈમાં પેટ્રોલ 103.50 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે

ચેન્નાઈમાં પેટ્રોલ 100.90 રૂપિયા અને ડીઝલ 92.49 રૂપિયા પ્રતિ લિટર છે

કોલકાતામાં પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.4990.77
ભાવનગર 96.1091.77
જામનગર 94.5190.19
રાજકોટ 94.8590.54
સુરત  94.62  90.31
વડોદરા 94.1289.79