દેશમાં ફરી એક વખત ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વ્યક્તિએ 1 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગોવામાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પણજી પોલીસે જણાવ્યું કે કેરળના એક વ્યક્તિની દક્ષિણ ગોવાના રહેવાસીને ડિજિટલ અરેસ્ટ કરીને 1.05 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
કૂલ રકમ 9.02 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી













