બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં કાર્યક્રમમાં પીએમ મોદી આજે સંબોધન કરી રહ્યા છે. દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોજીએ કહ્યું કે પહેલીવાર બ્લૂમબર્ગ ફોરમનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું છે. ફોરમ દુનિયાના શ્રેષ્ઠ માઇન્ડને સાથે લાવે છે. 21મી સદીમાં મોટો બદલાવ થઇ રહ્યો છે. 21મી સદીમાં ટેક્નોલોજી, ડેટાઅને ઇનોવેશન પાવર છે. બ્લૂમ બર્ગે સાચા સમયે સાચી જગ્યા પસંદ કરી છે.
21મી સદીમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે- પીએમ મોદી
