જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે 2 થી 3 આતંકીઓ સુરક્ષાબળોના શકંજામાં ફસાયેલા હોઈ શકે છે