હિમાચલના ચંબા જિલ્લામાં એક કાર ખીણમાં પડી જતા 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો કોણ હતા અને ક્યાંના રહેનારા છે તે જાણી શકાયુ નથી.હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુક્ખુએ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યું કે ચંબા જિલ્લાના તીસાના ચનવાસમાં થયેલી કાર દુર્ઘટનામાં 6 લોકોના મોત થવાના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. શોકાકુલ પરિજનો સાથે મારી સંવેદનાઓ. ભગવાન દિવગંતોના આત્માને શાંતિ પ્રદાન કરે.

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર









