હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ફરી એકવાર વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે. મોડી રાત્રે ચૌહરઘાટી સિલ્હબુધાનીના કોર્ટાંગમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું