જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદને કારણે નદી- જળાશયો બે કાંઠે વહી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને તાવી નદીમાં તો પાણીનો ધસમસતો વહેતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.