સતત 9મા બજેટમાં નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સને ભારતીય ઈક્વિટીમાં સીધું 10 ટકા રોકાણ કરવા છૂટ આપવામાં આવી છે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (MAT) માં પણ છૂટ અપાઈ છે. આને કારણે જે લોકો વિદેશમાં રહે છે તેવા યુવાન NRI લોકો ભારતમાં ઈક્વિટીમાં વધારે રોકાણ કરી શકશે. યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવાન પ્રોફેશનલ્સ તેમજ ટેક કર્મચારીઓ અને નાના કરદાતાઓને આને કારણે રાહત મળશે. ટેક્સ પેયર્સ માટે એક નિશ્ચિત રીતે ઓછી આવક કે સંપત્તિનો ખુલાસો કરવામાં આવતા એક વખત 6 મહિના માટે વિદેશી સંપત્તિ પ્રકટીકરણ યોજના શરૂ કરાશે. આ યોજનાં ટેક્સ પેયર્સની બે શ્રોણી માટે લાગૂ કરાશે જેમાં એવા લોકોને સામેલ કરાશે કે જેમણે તેમની વિદેશી આવક કે સંપત્તિનો ખુલાસો કર્યો નહીં હોય. જેમણે વિદેશી આવક કે ચૂકવેલો ટેક્સ જાહેર કર્યો છે પણ મેળવેલી સંપત્તિની જાહેરાત નથી કરી તેમને આ યોજના લાગૂ પડશે.
પહેલી કેટેગરીમાં જાહેર ન કરેલી આવકની મર્યાદા રૂ. 1 કરોડ










