બારામતી હૉસ્પિટલમાં અજિત પવારનો સમગ્ર પરિવાર ઉપસ્થિતિ છે.

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે પ્લેન ક્રેશ થયુ હતુ. જેમાં મહારાષ્ટ્રના નાયબ સીએમ અને NCP નેતા અજિત પવારનું નિધન થયુ હતુ. જેના કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.