બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોકામામાં જન સૂરજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાના કેસમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) એ કડક કાર્યવાહી કરી છે.


ત્રણ અધિકારીઓની બદલી કરી

ચૂંટણી પંચે તાત્કાલિક બાઢ અને મોકામાના ત્રણ અધિકારીઓની બદલી કરી છે, જ્યારે એક અધિકારીને સસ્પેન્ડ કર્યો છે.

સ્થાનિક પોલીસ અધિક્ષકની પણ બદલી

સ્થાનિક પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે. ECI એ બિહારના DGP વિનય કુમાર પાસેથી કાલે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.

  • Follow us on: