પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશન પર શનિવારે એક મોટો રેલ અકસ્માત ટળ્યો છે. નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા તરફ જતી સ્પેશિયલ ટ્રેન (04081)ના અંદાજે 1200 મુસાફરો સાથે ભરેલા એક કોચનો અચાનક બીજા ડબ્બાથી જોડાણ તૂટી ગયો હતો. ટ્રેન સવારે લગભગ 8:47 વાગ્યે લુધિયાણા સ્ટેશન પર પહોંચી હતી. સ્ટોપ બાદ ટ્રેન આગળ વધતા જ અચાનક જોરદાર અવાજ સાથે એક સ્લીપર કોચ અલગ પડી ગયો.

Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ












