રામમંદિરની આજે પ્રતિષ્ઠા દ્વાદશી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલા આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. આ અવસર પર વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલાનો અભિષેક કરવામાં આવ્યો છે. આ સાથે જ યજ્ઞ, હવન અને પૂજાની પરંપરાગત પૂજા વિધિ કરવામાં આવી રહી છે.
અન્નપૂર્ણા મંદિરમાં કર્યુ ધ્વજારોહણ













