'બિગ બોસ 13' ની સ્પર્ધક અને 'કાંટા લગા ગર્લ' તરીકે પ્રખ્યાત શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ 42 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. તેમના મોત માટે કાર્ડિયાક અરેસ્ટ