સિક્કિમમાં પૂરની સ્થિતિ જોવા મળી.. લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ. મોટી સંખ્યામાં લોકો ફસાઇ ગયા હતા. પ્રવાસીઓ પણ ફસાયા હતા.