આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની જંયતિ આજે આખો દેશ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દ્રોપદી મૂર્મુ સહિત અનેક નેતાઓએ અટલજીને શ્રદ્ધાજંલિ આપી હતી. 25 ડિસેમ્બર 1924એ ગ્વાલિયરમાં જન્મેલા વાજપેયીજીએ ત્રણ વખત દેશના વડાપ્રધાન તરીકેની ખુરશી સંભાળી છે. વાજપેયીને વર્ષ 2015માં દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાજનેતા હોવાની સાથે સાથે તેઓ એક કોમળ હ્દયના કવિ પણ હતા. આવો આજના દિવસે તેમની કવિતાના કેટલાક અંશોને જાણીએ....
બે અનુભૂતિઓ
1....પહેલી અનુભૂતિ
ગીત નહીં ગાતા હું
બે નકાબ ચહેરે હે
દાગ બડે ગહેરે હે
તૂટતા તિલિસ્મ આજ સચસે ભય ખાતા હું
ગીત નહીં ગાતા હું
લગી કુછ એસી નદર
બિખરા શીશે સા શહેર
અપનો કે મેલેમે મીત નહીં પાતા હું
ગીત નહીં ગાતા હું
પીઠ મે છુરી સા ચાંદ
રાહૂ ગયા રેખા ફાંદ
મુક્તિકે ક્ષણો મે બાર બાર બંધ જાતા હું
ગીત નહીં ગાતા હું
2...બીજી અનુભૂતિ
ગીત નયા ગાતા હૂં
તૂટે હુએ તારો સે ફૂટે બાસંતી સ્વર
પત્થર કી છાતીમે ઉગ આયા નવ અંકુર
ઝરે સબ પીલે પાત
કોયલકી કુહુક રાત
પ્રાચીમાં અરૂણિમકી રેખ દેખ પાતા હું
ગીત નયા ગાતા હું
તૂટે હુએ સપનોકી કોન સુને સિસકી
અંતરકી ચીર વ્યથા પલકો પર ઠિઠકી
હાર નહીં માનૂંગા
રાર નઇ ઠાનૂંગા
કાલકે કપાલ પે લિખતા મિટાતા હું
ગીત નયા ગાતા હું
3....કદમ મિલા કર ચલના હોગા
બાધાએ આતી હે આએ
ઘિરે પ્રલયકી ઘોર ઘટાએ
પાવો કે નીચે અંગારે
સિર પર બરસે યદિ જ્વાલાએ
નિજ હાથોમાં હંસતે હંસતે
આગ લગાકર જલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
4....મે ન ચૂપ હું ન ગાતા હું
ન મે ચૂપ હું ન ગાતા હું
સવેરા હે મગર પૂરબ દિશા મે
ઘિર રહે બાદલ
રૂઇ સે ધુંધલકે મે
મીલ કે પત્થર પડે ઘાયલ
ઠિઠકે પાંવ
ઓઝલ ગાંવ
જડતા હે ગતિમયતા
સ્વયંકો દૂસરોકી દ્રષ્ટી સે
મે દેખ પાતા હું
ન મે ચુપ હું ન ગાતા હું
5...આઓ ફિર સે દિયા જલાએ
આઓ ફિર સે દિયા જલાએ
ભરી દુપહરીમે અંધિયારા
સૂરજ પરછાઇસે હાર
અંતરતમ કા નેહ નિચોડે
બુઝી હુઇ બાતી સુલગાએ
આઓ ફિર સે દિયા જલાએ
હમ પડાવકો સમજે મંજિલ
લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ
વર્તમાનકે મોહ જાલ મે
આને વાલા કલ ન ભુલાએ
આઓ ફિર સે દિઆ જલાએ
આ પણ વાંચોઃ હવે કોઈ નવા ખાણકામની મંજૂરી નહીં, સંરક્ષિત ક્ષેત્રનો પણ વિસ્તાર કરાશે, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય