કેદારનાથ ધામની યાત્રાને ફરી એકવાર હવામાનને કારણે મુશ્કેલી વેઠવી પડી છે. ગુરુવારે ભારે વરસાદને કારણે સોનપ્રયાગ પાસે લેન્ડ સ્લાઇડ થતા રસ્તો બંધ થઇ ગયો છે.