હાલમાં થયેલા પહેલગામ આતંકી હુમલામાં કાશ્મીરના પર્યટન ઉદ્યોગને મોટો ધક્કો લાગ્યો છે. આ આતંકી હુમલા બાદ હોટલો, હાઉસ બોટ, ઝુપડીઓ 90 ટકા સુધી ખાલી થઈ ગઈ છે.